કેબિનેટ બેઠક / રેલવે કર્મચારીઓની દિવાળી સુધરી, મોદી કેબિનેટમાં જાહેર થયું બોનસ, જાણો ખાતામાં કેટલા આવશે પૈસા

Festival bonanza: Govt clears Diwali bonus equal to 78 days' wages for railway employees

મોદી સરકારે લગભગ 11 લાખ રેલવે કર્મચારીઓની દિવાળી સુધારી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 11 લાખ કર્મચારીઓ માટે 78 દિવસના દિવાળી બોનસ આપવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ