મોંઘવારી / ખેડૂતો માટે સૌથી મોટા સમાચારઃ ખાતરમાં મોટો ભાવ વધારો આવશે, જાણો કોણે આપ્યા સંકેત

Fertilizer prices will go up sharply, said Dilip Sanghani

ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડના પ્રમુખ દિલીપ સંઘાણીએ સંકેત આપ્યા હતાં કે, આગામી દિવસોમાં ખાતરના ભાવમાં મોટો વધારો આવશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ