સાવ આમ / કીડીને કોસનો ડામ'? ગુજરાતમાં હવે ખાતરમાં ભાવમાં વધારો, સંઘાણીએ ખેડૂતોને કહ્યું,ચિંતા ન કરો...

Fertilizer price hike in Gujarat now, Sanghani told farmers, don't worry

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રાસાયણિક ખાતરના ભાવવધારાનો વિરોધ. સંઘાણીએ કહ્યું કે,ભાવ વધારો થશે તો સામે સબસિડી વધારાશે,અને ખાતરમાં ભાવ વધશે તો ખેડૂતો પર વધારાની કોઇ અસર નહી થાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ