મોટી દુર્ઘટના / ફિલિપાઈન્સમાં 250 લોકોને લઈ જતી ફેરી બોટમાં લાગી આગ, જીવ બચાવવા કૂદી પડ્યા લોકો, 12થી વધુનાં મોત

Ferry boat carrying 250 people catches fire in Philippines people jump to save lives more than 12 dead

પેસેન્જર ફેરી દક્ષિણ ફિલિપાઈન્સના દરિયામાંથી પસાર થઈ રહી હતી ત્યારે બલુક ટાપુ નજીક આગ લાગી હતી. બલુક ટાપુ ફિલિપાઈન્સના બેસિલાન પ્રાંતમાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ