સિદ્ઘિ / કેપ્ટન કોહલીના નામે વધુ એક ઉપલબ્ધિ, દિલ્હીના સ્ટેડિયમમાં બનશે 'વિરાટ' સ્ટેન્ડ

Feroz Shah Kotla Stadium To Have Virat Kohli Stand Soon: DDCA

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીની શાનદાર ઉપલબ્ધિઓને કારણે દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)એ ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં એક સ્ટેન્ડ ભારતીય કેપ્ટનના નામે રાખવાનો નિર્ણય કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ