બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે મેથીનું પાણી, રોજ સવારમાં ખાલી પેટ પીવાનું શરૂ કરો

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે મેથીનું પાણી, રોજ સવારમાં ખાલી પેટ પીવાનું શરૂ કરો

Last Updated: 04:24 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Fenugreek Water: આપણી આજકાલની જીવનશૈલીના કારણે આપણે નાની ઉંમરમાં પણ ઘણી ખતરનાક બીમારીઓનો શિકાર બની જઈએ છીએ. એવામાં જરૂરી છે કે આપણે સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરીએ. રોજ સવારે ખાલી પેટે મેથીના પાણીનું સેવન કરવાથી ખૂબ ફાયદો થઈ શકે છે.

1/6

photoStories-logo

1. મેથી છે ફાયદાકારક

દરેક ઘરમાં મેથી ખૂબ જ સરળતાથી મળી રહે છે. નાના મેથીના દાણા સ્વાસ્થ્યનો ખજાનો છે. પરંતુ તેને પાણીમાં ઉકાળીને રોજ પીવાથી ખૂબ જ ફાયદા મળે છે. તેનાતી ડાયાબિટીઝ, સ્થૂળતા અને પાચન સાથે જોડાયેલી બીમારીઓ પણ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પાચન રહે છે સ્વસ્થ્ય

મેથીનું પાણી પીવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. મેથીમાં ફાઈબર હોય છે જે આંતરડાને સાફ કરીને કબજીયાતની મુશ્કેલીને દૂર કરે છે. સાથે જ અપચો અને બ્લોટિંગની સમસ્યા પણ દૂર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. શુગર રહે છે કંટ્રોલ

મેથીનું પાણી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે. તેમાં ફાયબર મળી આવે છે જે ગ્લૂકોઝને ધીરે ધીરે બ્લડમાં રિલીઝ કરે છે અને તેના કારણે શુગર લેવલ અચાનક નથી વધતું. માટે મેથીનું પાણી ડાયાબિટીઝ કંટ્રોલ કરવા અને તેનાથી બચાવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વજન ઓછુ કરવામાં મદદ

જો તમે વેટ લોસ કરવા માંગો છો તો મેથીનું પાણી પીવું ફાયદાકારક છે. મેથીમાં ફાયબર હોય છે જેનાથી ભૂખ ઓછી લાગે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. સાથે જ આ મેટાબોલિઝમને ઝડપી બનાવે છે. જેનાથી કેલેરી ઝડપથી બર્ન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પીરિયડ પેનમાં રાહત

મેથીનું પાણી પીરિયડ ક્રેમ્પ્સથી રાહત આપવામાં મદદ કરે છે. સાથે જ આ હોર્મોન ઈમ્બેલેન્સમાં પણ મદદ કરે છે અને અનિયમિત પીરિયડ્સની સમસ્યાને દૂર કરે છે. સાથે જ પીરિયડ્સ વખતે થતી બ્લોટિંગને ઓછી કરવામાં મેથીનું પાણી કારગર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હાર્ટ માટે ફાયદાકારક

મેથીનું પાણી કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે. તેમાં હાજર ફાઈબરના કારણે કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે અને કાર્ડિયોવેસ્કુલર બીમારીઓનો ખતરો ઓછો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Methi Nu Pani Fenugreek

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ