બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજબ ગજબ / Viral / VIDEO : 'કુછ ભી કરેગા', ટચ કરતાં સીડી પર રિલ બનાવતી રુપાળી છોકરીએ યુવાનને ઝીક્યો લાફો, વીડિયો વાયરલ

ભડકાઉ વસ્ત્ર પ્રદર્શન / VIDEO : 'કુછ ભી કરેગા', ટચ કરતાં સીડી પર રિલ બનાવતી રુપાળી છોકરીએ યુવાનને ઝીક્યો લાફો, વીડિયો વાયરલ

Last Updated: 02:32 PM, 30 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પગથિયાં પર રિલ બનાવતી એક છોકરીએ ટચ કરતાં એક યુવાનને લાફો ઝીક્યો હતો.

સોશિયલ મીડિયા પ્રભાવક માનસી સુરવસે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે એપાર્ટમેન્ટ બિલ્ડિંગની અંદર રીલ શૂટ કરતી વખતે તેને થયેલો અનુભવ જણાવ્યો છે.

શું છે વીડિયો

વીડિયોમા જોવા મળી રહ્યું છે કે માનસી તેજસ્વી સ્લીવલેસ બ્લાઉઝ અને સફેદ ભરતકામવાળા સ્કર્ટ પહેરેલી જોવા મળી, જે સીડી પર પોતાનો વિડીયો શૂટ શરૂ કરતા પહેલા તેના દેખાવમાં ફેરફાર કરી રહી હતી. વીડિયો શરૂ થતાં જ, માનસી પોતાને તૈયાર કરતી, મેકઅપ યોગ્ય રીતે ગોઠવતી અને કેમેરા માટે કુદરતી રીતે પોઝ આપતી જોઈ શકાય છે. જોકે, થોડીવાર પછી, ગુલાબી અને સફેદ પટ્ટાવાળી ટી-શર્ટ અને વાદળી પેન્ટ પહેરેલો એક માણસ પગથિયાં પર આવ્યો અને તેણે માનસીને બેડ ટચ કર્યો આ જોઈને માનસી તમતમી ગઈ અને તેણે જોરથી એક લાફો યુવાનને માર્યો હતો. આ પછી પેલો યુવાન માફ કરશો, કરશો કહીને ઉપર જતો રહ્યો હતો.

ઈન્સ્ટા પર વીડિયો પોસ્ટ કર્યો

માનસીએ આ વીડિયો ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો છે જેની પર હજારો લોકોએ કોમેન્ટ કરી હતી. લોકોએ આ ઘટનાને વખોડી હતી જેમાં લોકોએ છોકરીના કામને વખાણ્યું હતું. જોકે યુવાનને માફી લીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral news Female Influencer slapping
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ