બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / female employee selling obscene photos person slandered boss removed her

ખરુ થયું / કંપનીમાં HR હેડ અશ્લિલ વીડિયો અને ફોટા વેચતી ઝડપાઈ, કોઈએ 'ચુગલી' કરતાં મહિલા બોસે જુઓ શું કર્યું

Hiralal

Last Updated: 03:35 PM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની એક કંપનીની મહિલા એચઆર હેડ વેબસાઈટ પર કર્મચારીઓના અશ્લિલ ફોટા વેચતાં મળતાં બોસે તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી.

  • અમેરિકાના નોર્ફોકની એક કંપનીના મહિલા એચઆર હેડે કર્યું અણછાજતું કામ
  • કર્મચારીઓના અશ્લિલ ફોટા અને વીડિયો વેચતી ઝડપાઈ
  • મહિલા બોસને ખબર પડતાં કાઢી મૂકી 

એક મોડેલ અને એચઆર કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. વાસ્તવમાં કંપનીની મહિલા બોસને ખબર પડી કે તેમની કંપનીની મહિલા એચઆર કર્મચારી પોતાના અશ્લીલ ફોટા મોકલી રહી છે. આ પછી કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મુકી હતી. મહિલાએ કહ્યું કે તેની સાથે કામ કરનાર વ્યક્તિએ માત્ર તેના ફોટા અન્ય લોકોને બતાવ્યા ત્યારબાદ તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી.

વેબસાઈટ પર અશ્લિલ ફોટા વેચવાનું શરુ કર્યું 
એલિસા જે અમેરિકાના નોર્ફોકની રહેવાસી છે. એલિસા વિશે તેના બોસને ખબર પડી કે તે એક વેબસાઇટ પર તેના અશ્લિલ ફોટા વેચી રહી છે. આ સિવાય તે અન્ય ઘણી પોર્નોગ્રાફિક વેબસાઈટ સાથે પણ જોડાયેલી હતી. આ પછી BOSSએ તેને HRની નોકરીમાંથી કાઢી મૂકી હતી.

એલિસાએ પોડકાસ્ટમાં શું કહ્યુ?
હવે એલિસા એક એન્જિનિયરિંગ કંપનીમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરી રહી છે. તાજેતરના પોડકાસ્ટમાં તેણે તેને નોકરીમાંથી કાઢી મુકવા અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.
એલિસાએ કહ્યું કે જ્યારે તે એચઆર તરીકે કામ કરતી હતી ત્યારે એક વ્યક્તિએ તેની ફરિયાદ કરી હતી. એલિસાએ કહ્યું કે તે આ વ્યક્તિને ક્યારેય મળી નથી. પરંતુ, આ વ્યક્તિ તેના ફોટા કંપનીના અન્ય લોકોને બતાવતો હતો. જે બાદ તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. 

ફૂટબોલ ખેલાડીએ મોકલ્યાં વાંધાજનક મેસેજ 
એલિસાએ કહ્યું કે જ્યારે તે વેબસાઇટ સાથે કામ કરતી હતી ત્યારે ઘણા ફૂટબોલ ખેલાડીઓ તેને ડાયરેક્ટ મેસેજ મોકલતા હતા. તાજેતરમાં જ તેણે આ વાતનો ખુલાસો પણ કર્યો હતો. એલિસાએ કહ્યું કે એવર્ટન ક્લબના ફૂટબોલ ખેલાડીએ સ્નેપચેટ પર મેસેજ મોકલીને નગ્ન ફોટા માંગ્યા હતા. પરંતુ, તેણે તેમ કરવાની ના પાડી હતી. એલિસાએ કહ્યું કે આ ફૂટબોલ ખેલાડીએ તેને વાંધાજનક મેસેજ પણ મોકલ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

OMG OMG NEWS Viral News OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ