વિરોધ / અમદાવાદમાં ફી વધારા મામલે વિરોધ કરી રહેલા 50 વાલીઓની અટકાયત કરવામાં આવી

fees protest in gujarat ahmedabad 50 parents held by police

લોકડાઉનમાં પણ રાજ્યમાં અનેક શાળાઓ દ્વારા ફી ઉઘરાવવામાં આવે છે. ત્યારે હવે આ શાળાઓની વિરોદ્ધમાં વાલી એકતા મંડળના સભ્યોએ વિરોધ કર્યો.  નિકોલ વિસ્તારથી સાયકલના માધ્યમથી સભ્યો શાળાઓમાં જઈને આવેદન પત્ર આપવા માટે પહોંચવાના હતા  નિકોલમાં આવેલી સ્કૂલમાં ગુજરાત વાલી એકતા મંડળના સભ્યો એકઠા થયા. વિરોધ કરતા પહેલા જ વાલીઓની પોલીસે અટકાયત કરી.  પોલીસે NSUIના નેતા નિખિલ સવાણી સહિત 50થી વધુ વાલીઓની અટકાયત કરી

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ