વડોદરા / MS યુનિવર્સિટીમાં ફી વધારો કરાતા વિદ્યાર્થીઓ અને યુનિ.ની વિજિલન્સ ટીમ વચ્ચે ઘર્ષણ

Fees increased in MS University Vadodara

વડોદરાની MS યુનિવર્સિટીમાં ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. યુનિવર્સિટીની હેડ ઓફિસ પર પહોંચીને વિદ્યાર્થીઓએ હંગામો કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ