અફવા / બાળકોને પાર્લે-જી ખવડાવી લેજો નહીંતર... એક અફવા વાયરલ થઈ અને આ ગામમાં મચી દોડધામ, જાણો મામલો

Feed your kids Parle Gina Biscuits otherwise...an accident can happen

બિહારના સીતામઢીમાં પાર્લેજી બિસ્કીટથી જોડાયેલી અફવાએ દુકાનો પર ભીડ લગાવી દીધી.અફવા ફેલાયા બાદ દુકાનો પર બિસ્કીટના સ્ટોક પણ ખાલી થઈ ગયાં 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ