દિલ્હી / ભારત સામે આંખ ઊંચી કરતા ચીન કરશે સો વખત વિચાર, ફ્રાન્સથી ભારત આવી રહી છે ગજબ તાકાત

features of hammer missile

ભારત અને ચીનની વચ્ચે બગડતા સંબંધોને લઈને બંને દેશો દ્વારા પોતપોતાના દેશની સુરક્ષાને લઈને દરેક સંભવ તૈયારીઓ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ખબર મળી છે કે, ફ્રાંસ રાફેલ વિમાનની પહેલી મિસાઈલ 29 જુલાઈએ ભારત મોકલવાનું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ