Ek Vaat Kau / POST માં આ અકાઉન્ટ ખોલાવી દો, રૂ.4.5 લાખની સામે મહિને રૂ.2850ની આવક બેઠી આવશે

આજના જમાનામાં તમારી આવક જેટલી અગત્યની છે એટલી જ અગત્યની છે તમારી બચત. હવે બેંક અને અને બીજી અલગ અલગ જગ્યાએ રોકાણ કરવાની સાથે સાથે આજે આપણે એક એવી જગ્યાએ રોકાણ કરવાની માહિતી જોઈ રહ્યા છે જ્યાં સારા વ્યાજદરોની સાથે સાથે સુરક્ષિત મૂડી રોકાણ થાય છે. એ છે ભારતનું પોસ્ટ ખાતું!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ