ટેક્નોલોજી / શું આપ મોબાઇલ ક્યાંક ભૂલી ગયાં છો તો હવે અપનાવો આ idea

Feature help of find my phone technology help of find my phone

પોતાનો મોબાઇલ ફોન અનેક વાર આપણે ક્યારેક ભૂલી જતા હોઇએ છીએ. જ્યારે આપણે ફોન લગાવીએ છીએ ત્યારે રિંગટોન પણ વાગતી નથી કેમ કે કદાચ ફોન સાઇલેન્ટ હોય છે. તો એવામાં મોબાઇલ શોધવો ખૂબ મુશ્કેલ થઇ જાય છે. એવી સ્થિતિમાં આપણે બીજા મોબાઇલની સહાયતાથી તેને આપણે આ મોબાઇલ શોધી શકીએ. મોબાઇલને આસાનીથી એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરની સહાયતાથી તપાસ કરી શકાય છે. કઇ રીતે આપણે ફોનને શોધી શકીએ છીએ તેનાં વિશે અમે આપણે અહીં વિસ્તારથી જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ