લગ્ન પછી એકદમ BOLD & HOT અવતારમાં જોવા મળી દીપિકા

By : juhiparikh 11:58 AM, 06 December 2018 | Updated : 11:58 AM, 06 December 2018
દીપિકા પાદુકોણ પોતાના લગ્નના રિસેપ્શનમાં ભારતીય આઉટફિટમાં જોવા મળ હતી, જેમાં લહેંગા અને સાડી જેવા વેડિંગ આઉટફિટ સામેલ હતા. જોકે હવે લગ્ન બાદના પ્રથમ બોલ્ડ ફોટોશૂટની ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા છે, આ ફોટોઝમાં દીપિકા બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે, તેમાં તેના અંડરગ્રાર્મેન્ટ્સ પણ જોવા મળી રહ્યા છે. સ્તવમાં દીપિકાનો આ લુક ફેમસ મેગેઝીન GQના નવા એડિશનના ફોટોશૂટ માટે હતો. દીપિકાએ લગ્ન બાદ આ મેગેઝિનમાં પહેલી વખત ઈન્ટરવ્યૂ પણ આપ્યો છે અને તેમાં પતિ રણવીરની ઘણી પ્રશંસા કરી છે.
 

 


મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યુ કે, રણવીર વેલ્યૂઝ સમજે છે, ઘણો ઇમોશનલ તથા ઇન્ટેલિજન્ટ વ્યકિત છે. ખાસ વાત છે કે તે હંમેશા બાળકોની જેમ વર્તન કરે છે. આ તેની ક્વોલિટીઝ છે અને સૌથી સારી વાત એ છે કે તે એક રિયલ પર્સન છે. જો વાત ઈમોશનલ હોવાની હોય તો આ વાતમાં હું તેના કરતા આગળ છું પરતું IQ મામલે તે ઘણો આગળ છે. તે એવો વ્યક્તિ નથી કે હું પુરૂષ છું તેથી પોતાના ઈમોશન દેખાડી શકતો નથી. તે અને હું બંને સેંસિટિવ છે. આ બધી વાતો અમારી લાઈફને સરળ બનાવે છે અને અમને એકબીજાને સમજવામાં મદદ કરે છે.. દીપિકાએ આગળ કહ્યુ કે, ''રણવીર તેના માટે બધુ જ છે, બેસ્ટ ફ્રેન્ડ, પ્લેમેટ અને રાઝદાર. હું તેની સાથે આઝાદ હોવાનો અનુભવ કરું છું."
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Actor par excellence, consummate historian, multiple-award-winner, #December2018 cover star. – that's @deepikapadukone for you. Hit the link in bio to get your copy of the issue, out NOW. Photographed by Tibi Clenci (@tibiclenci) / Anima Creative Management (@animacreatives) _______________________________________________ #DeepikaPadukone #FearlessAndFabulous #DP #CoverStar #Cover #December #2018 #WomenWeLove #GQWoman #GQExclusive #Launch #OutNow #LinkInBio #NewIssue #Luxury #TheGoodLife #DeepVeer #BestForLast _______________________________________________ Dress by Vivienne Westwoos (@viviennewestwood) Bikini by La Perla (@laperlalalingerie) Shoes by Giuseppe Zanotti (@giuseppezanotti) Bracelet by Cartier (@cartier)

A post shared by GQ India (@gqindia) on


 

 ઉલ્લેખનીય છે કે 14-15 નવેમ્બરના લગ્ન કરતા પહેલા દીપિકા અને રણવિર સિંહ ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’માં જોવા મળી ચૂક્યા છે જ્યાંથી તેમના અફેરનો પ્રારંભ થયો હતો. જે પછી બંને અન્ય ફિલ્મ્સ જેમકે ‘ફાઈંડિંગ ફેની’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં જોવા મળી ચૂક્યા છે.Recent Story

Popular Story