Video / પ્રાણીઓમાં પણ કોરોના સંક્રમણ ફેલાવાનો ભય, રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં પ્રાણીઓનું હેલ્થ મોનિટરિંગ

પ્રાણીઓમાં પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય થતા રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં પ્રાણીઓનું હેલ્થ મોનિટરિંગ કરવામાં આવ્યું. દિવસ દરમિયાન ૨ વખત હેલ્થ મોનિટરિંગ કરાઈ રહ્યું છે. ન્યુયોર્કમાં પ્રાણી સંગ્રહાલયમાં વાધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ