Budget 2020 / શિક્ષણ બજેટઃ શિક્ષણક્ષેત્ર માટે FDI લાવવામાં આવશે, જાણો વિદ્યાર્થીઓને શું મળ્યું

FDI will be brought in for the education sector

શિક્ષણમાં મોદી સરકારનાં નાણામંત્રીએ સ્કીલ ઈન્ડિયા પર વધારે ભાર મુક્યો છે. ડોક્ટરોને પ્રોફેશનલ પ્રેક્ટિસ માટે બ્રીજ પ્રોગ્રામ કરશે. તેમજ નવી યુનિવર્સિટીની જાહેરાતો કરાઈ છે. ત્યારે શિુક્ષણ શ્રેત્રે FDI લાવવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ