કોરોના સંકટ / કોરોના વાયરસ સામે લડવા અમેરિકાએ આ દવાને આપી મંજૂરી

FDA approves remdesivir as treatment for COVID-19

કોરોના સંક્રમણના વધતા કેસો અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઇને સંયુક્ત રાજ્ય અમેરિકાએ કોવિડ-19ની તબીબી તપાસમાં રેમડેસિવિરને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. રેમડેસિવિરનો કેટલાંક દેશ મુખ્ય દવા તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ