અમેરિકા / વિવાદ : ન્યૂ જર્સીમાં BAPS મંદિરની સાઈટ પર FBIની રેડ, ભારતથી લઈ ગયેલ દલિત શ્રમિકો પર શોષણનો આરોપ

FBI agents raid Robbinsville BAPS temple

સ્વામિનારાયણ સંપ્રદાયના BAPS ઉપર ફરીથી વિવાદના વાદળો ઘેરાયા છે. BAPS સામે અમેરિકાની કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે કે તેઓ ન્યુ જર્સીમાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો પાસે વેઠ વૃત્તિ કરાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ