નિર્ણય / ફેસબૂક,વ્હોટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ થઇ શકે છે મર્જ :ઝુકરબર્ગ

Fb whatsapp and instagram can be merge

દુનિયાના સૌથી મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તરીકે માન્યતા ધરાવતા ફેસબુક (વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક) નું વિલીનીકરણ ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે ફેસબુકે વ્હોટ્સએપ અને ઇંસ્ટાગ્રામ ખરીદી લીધુ હતું, જે અત્યાર સુધીની સૌથી મોટી સંપાદન છે. બે લોકપ્રિય પ્લેટફોર્મ ખરીદ્યા પછી, એવી અટકળો ચાલી રહી હતી કે શું આ ત્રણ પ્લેટફોર્મ ક્યારેય સાથે કામ કરવા માટે એકીકૃત થશે? ગયા વર્ષે, ફેસબુકના વડા ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું હતું કે ભવિષ્યમાં એક અનન્ય સેવા પ્રદાન કરવા માટે તે ત્રણ પ્લેટફોર્મ્સને મર્જ કરવાની યોજના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ