Sports / શમીને ટ્રોલ કરનારાં લોકો પર FBએ લીધા ઍક્શન, જુઓ શું કહી દીધું

FB takes action against people who troll Shami

વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે પહેલી વાર ભારત હાર્યું છે ત્યારે શમીને જવાબદાર માનીને લોકોએ ખૂબ ટ્રોલ કર્યો હતો. આ અપમાનજનક ટિપ્પણીઓને ફેસબૂકે હટાવી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ