સાવધાન / નશો કરનારાઓ આ લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરે, લીવર થઈ શકે છે ફેલ

fatty liver disease warning sign silent killer disease alcoholic fatty liver disease

આજના સમયમાં ફેટી લીવર રોગ ખૂબ સામાન્ય સમસ્યા છે. જે લોકો વધુ દારૂ પીવે છે એવા લોકોને આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝની ફરિયાદ થાય છે. આ સાયલન્ટ બિમારીના અમુક વોર્નિગ સાઈન હોય છે. જે શરૂઆતમાં દેખાતા નથી.

બ્રેકિંગ ન્યૂઝ