યે બંધન તો... / સુરતથી બેંગ્લુરુ જતો રહ્યો હતો પુત્ર, વેક્સિનના લીધે ત્રણ વર્ષે પિતા સાથે મિલન, CR પાટીલના ફોટોગ્રાફરની મહત્વપૂર્ણ ભૂમિકા

Father's reunion with son who disappeared after 3 years in Surat

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો યુવક 3 વર્ષ પહેલા અચાનક ગાયબ થઈ ગયો હતો. જોકે યુવકે વેક્સિન લેવા માટે જ્યારે હવે રજિસ્ટ્રેશન કરાવ્યું તો પોલીસે તેને શોધા કાઢ્યો. જેથી હાલ યુવકના પરિવારમાં આનંદનો માહોલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ