દુઃખદ / બેગમાંથી મળ્યું 5 મહિનાનું બાળક, સાથે મળેલી પિતાની ચિઠ્ઠી વાંચી હચમચી જશો, પિતાએ કહ્યું...

fathers compulsion or love emotional letter written to the nurturer

અમેઠી પોલીસને એક બેગમાંથી એક 5 મહિનાનું બાળક મળ્યું. બાળકની સાથે રોકડ પૈસા અને બાળકના પિતાની ચિઠ્ઠી મળી. ચિઠ્ઠીમાં પિતાએ જે વેદના અને મજબૂરી વર્ણવી હતી તે જાણીને તમે હચમચી જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ