ક્રિકેટ / પિતા કાપી રહ્યા હતા વાળ, દીકરો બાંગ્લાદેશની ટીમના છોડાવી રહ્યો હતો છક્કા, ઈન્ડિયાના આ બોલરની કહાણી રડાવી દેશે

Father was cutting hair son kuldeep sen was playing cricket  the story of this Indian bowler will make you cry

ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર કુલદીપ સેનના પિતા દિકરાની મેચ ન હતા જોઈ શક્યા. તે સલૂનમાં કામ કરે છે. તે દરરોજની જેમ રવિવારે પણ પોતાની દુકાનમાં જ હતા. 

Loading...