બનાસકાંઠા / વાવના દેવપુરા ગામની કેનાલમાં પિતાએ 3 વર્ષના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત

father son committed suicide canal Devpura vav banaskantha

બનાસકાંઠાના વાવના દેવપુરા ગામ નજીક કેનાલમાં પિતાએ પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ