ક્રિકેટ / અર્જુનની સેન્ચુરી પર પહેલી વખત પિતા સચિન તેંડુલકરે આપી પ્રતિક્રિયા, કહ્યું- દરેક પિતા ઈચ્છે છે કે....

Father Sachin Tendulkar reacted to Arjuns century for the first time

સચિન તેંડુલકરના દિકરા અર્જુન તેંડુલકરએ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યુ અને પહેલી ઈનિંગમાં સેન્ચુરી મારી હતી. અર્જુને 120 રનની તાબડતોબ ઈનિંગ રમી હતી. આ સેન્ચુરીની ઈનિંગ બાદ સચિન તેંડુલકરે પહેલી પ્રતિક્રિયા આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ