અભદ્ર વર્તન / યુનિફોર્મનાં પૈસા ન મળ્યા તો તલવાર લઈને નિશાળે પહોંચી ગયો પિતા, માસ્તરોને આપી દીધી ધમકી

father reached his child school with a sword and threatened teachers allegedly

બિહારના અરરિયામાં એક ગજબ કેસ સામે આવ્યો છે. સ્કૂલ યુનિફોર્મના પૈસા ના મળતા એક પિતા તલવાર લઇને પોતાના બાળકોના સ્કૂલે પહોંચી ગયો અને શિક્ષકોને ધમકાવવા લાગ્યો. જો કે, પોલીસે આરોપી પિતા પર FIR નોંધી છે.

બ્રેકિંગ ન્યૂઝ