ક્રાઈમ / પુત્રીએ રડતા રડતા પિતા વિશે એવું કહ્યું કે માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

Father raped her daughter

મધ્યપ્રદેશમાં એક પિતા તેનીજ પુત્રી પર 3 વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. સમગ્ર મામલે જ્યારે માતાને જાણ થઈ ત્યારે માતાએ અને પુત્રીએ હવસખોર પિતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ