અમદાવાદ / 7 વર્ષની દીકરી સાથે સગો બાપ જે કૃત્ય કરી રહ્યો હતો તે જોઇને માતાના ઉડી ગયા હોશ

father raped a 7-year-old girl in Ahmedabad

શહેરના સરખેજ વિસ્તારમાં ગઇકાલે પિતાએ સાત વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ચકચારમચી ગઇ છે. માતા પડોશમાં રહેતા ભાઇને મળવા માટે ગઇ હતી તેનો લાભ લઇને પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. સરખેજ પોલીસે આ મામલે હવસખોર પિતાની પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ