અમદાવાદ / પિતાએ સરકારી નોકરી છોડી મારી પાછળ મહેનત કરીઃ ગોલ્ડન ગર્લ શ્રીજાએ VTV સાથે શેર કર્યા સીક્રેટ

Father quit government job and worked behind me Golden girl Sreeja

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર શ્રીજા અકુલાએ VTV સાથે વાતચીત કરી આ સફળતા પાછળ કરેલ સંઘર્ષ અને પ્રતિકૂળ પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ