બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / હેવાન પિતા ! 10 વર્ષની દીકરીને બેટ ફટકારીને મારી નાખી, 25 જગ્યાએ હાડકું તૂટ્યું, શરીર સળગાવ્યું
Last Updated: 03:11 PM, 14 November 2024
પિતાને મન તો દીકરી વ્હાલનો દરિયા હોય છે પરંતુ કેટલાક દીકરીઓ સાથે હેવાન આચરતાં હોય છે આવો એક હેવાન સામે આવ્યો છે. બ્રિટિશ-પાકિસ્તાની 10 છોકરીના પિતાએ કબૂલ્યું છે કે તેની પુત્રીની હત્યા કરી નાખી છે તેણે એવું પણ કહ્યું કે તેનો અર્થ તેને નુકશાન પહોંચાડવાનો નહોતો.
ADVERTISEMENT
પિતાએ આચરી પૂરી હેવાનિયત
પિતાએ સારા સાથે પૂરી હેવાનિયત આચરી હતી બેટ ફટકારતાં હાડકાંના 25 ટુકડા થયાં હતા તે ઉપરાંત તેનું શરીર સળગાવ્યું પણ હતું. મર્ડર બાદ પિતા પાકિસ્તાન ભાગી ગયો હતો.
ADVERTISEMENT
હાડકાંનો ચૂરો
સારા શરીફ નામની 10 વર્ષની છોકરી લંડનના દક્ષિણ-પશ્ચિમમાં વોકિંગમાં તેના ઘરમાં મૃત મળી આવી હતી. તેના શરીરના હાડકાંનો ચૂરો થયેલો જોવા મળ્યો હતો. હત્યા બાદ હત્યારો પિતા પાકિસ્તાન ભાગી ગયો હતો.
નુકશાનનો ઈરાદો નહોતો છતાં મોત
આરોપીએ કોર્ટમાં એવું કહ્યું કે પરંતુ સારાને નુકસાન પહોંચાડવાનો તેનો ઈરાદો નહોતો.જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેણે સારાને માર માર્યો છે, તો તેણે જવાબ આપ્યો: "હા, તે મારા કારણે મરી ગઈ હતી. આરોપીએ ક્રિકેટના બેટથી ફટકારીને દીકરીના હાડકાંનો ચૂરો કરી નાખ્યો હતો. સખત મારને કારણે ગરદનનું હાડકું તૂટી ગયું હતું. તેણે કહ્યું કે "હું સંપૂર્ણ જવાબદારી લઈ રહ્યો છું. તેણે 8 ઓગસ્ટના રોજ સારાને સખત માર માર્યો હતો જ્યારે તે નીચે પડી ગઈ ત્યારે પણ તે તેને મારતો રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.