ક્રાઈમ / પિતાએ ત્રણ બાળકોને આઈસ્ક્રીમમાં ઉંદર મારવાની દવા ભેળવી દીધી, એકનું મોત, કારણ ચોંકાવનારું

Father killed his son in mumbai

મુંબઈમાં એક પિતાએ તેનાજ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે. બાળકના પિતાનો તેની માતા સાથે ઝઘડો થયો હતો જે વાતનો ગુસ્સો રાખીને પિતાએ બાળકોને આઈસ્ક્રિમમાં ઝેર નાખીને ખવડાવી દીધું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ