ક્રૂરતા / સુરત: બાળકી રડતી હતી અને ઊંઘ બગડી, 8 મહિનાની દીકરીને પિતાએ મોતને ઘાટ ઉતારી દીધી

 father killed his 8 month old girl child in Surat Gujarat

8 મહિનાની માસૂમને મોત વિશે પણ ખબર ન હોય તેને મારતા તેના સગા બાપનું રુંવાડુય નહીં ફરક્યુ હોય? શેં જીવ ચાલ્યો હશે? સલાબતપુરાના રેશમવાડમાં નિર્દયી પિતાએ 8 મહિનાની ફૂલ જેવી માસૂમ દીકરીને એટલા માટે મારી નાખી કારણ કે તેના રડવાથી તેની ઊંઘ બગડતી હતી. ઊંઘમાંથી ઉઠીને બાપે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x