મૃત્યુદંડ / સુરતમાં દીકરી પર દુષ્કર્મ ગુજારીને હત્યા કરનાર પિતાને ફાંસીની સજા

સુરતમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. દીકરી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર પિતાને સુરત સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પિતાએ સતત એક વર્ષથી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પિતાએ 12 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. 30 જૂન 2017ના રોજ દીકરીનો મૃતદેહ ડુમ્મસ ખાતેથી મળી આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ