છેતરપિંડી / પિતાએ નોંધાવી પુત્રી સામે ફરિયાદ, બોગસ ડિગ્રી બતાવી બની શિક્ષિકા

father filed complaint against daughter, Teacher degree bogus

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ.સી.એલ સ્કૂલના 2 બોગસ શિક્ષકો સામે ફરિયાદ થઈ છે. પિતાએ જ પુત્રીની બોગસ ડિગ્રી અંગે ખુલાસો કર્યો છે. કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનસિંહ તોમરની પુત્રીએ રખિયાલની સી.એલ. હિન્દી સ્કૂલમાં લખનઉ યુનિવર્સિટીના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી 57 મહિના નોકરી કરી હોવાનો ભાંડો ફૂટ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ