આ..કેવું / લૂડો ગેમના લીધે બગડ્યો પિતા પુત્રીનો સંબંધ, દીકરી પહોંચી કોર્ટમાં, જાણો આખો મામલો.. 

Father-daughter relationship ruined due to Ludo game, daughter reaches court, find out the whole case ..

દીકરી અને પિતા વચ્ચેના સંબંધોને અસર કરવા માટે લુડો ગેમની રમત કારણસર બની શકે છે તે કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી, પરંતુ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આ બન્યું છે. પિતાની ચીટીંગથી હારી જતી દીકરીએ આ મુદ્દે ફેમિલી કોર્ટ ના દરવાજા ખખડાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ