દુષ્કર્મં / રક્ષક જ ભક્ષક, પિતાએ જ પોતાની પુત્રી ઉપર વારંવાર ગુજાર્યુ દુષ્કર્મ, પુત્રને હાથે પિતાના પાપનો ઘડો ફૂટ્યો

Father dailly rape on minor daughter in Surat Gujarat

વિકાસની હરણફાળની વાતો કરતા ગુજરાતમાં બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. વડોદરા, રાજકોટમાં સામૂહિક દુષ્કર્મના કિસ્સા હજુ સળગી રહ્યા છે ત્યારે સુરતમાં સાવકા પિતા દ્વારા દીકરી સાથે વારંવાર દુષ્કર્મની ઘટનાને કારણે ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા ઉપર એકવાર ફરી સવાલો ઉઠી રહ્યા છે. જે પિતાએ પુત્રીની રક્ષા કરવાની હોય તે જ પિતા જ્યારે દીકરી ઉપર દુષ્કર્મ કરે ત્યારે એવી દીકરીનું કોણ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ