દાહોદ / લોકડાઉનમાં મગજની સ્થિરતા ગુમાવી! નાની બાંડીબાર ગામમાં પિતાએ બે સંતાનો સાથે કુવા ફેંકી પોતે કરી આત્મહત્યા

father committed suicide with son Nani Bandibar Limkheda Dahod

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામમાં યુવાને તેના બે સંતાનો સાથે કુવામાં કૂદી આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પિતાએ-પુત્રોને સોમવારે સાંજે 5 વાગે કોઈ કારણસર કુવામાં નાખીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ