રક્ષક જ ભક્ષક / આખરે પાપનો ભાંડો ફૂટી ગયો, વર્ષોથી બે દીકરીઓ ઉપર પિતા અને કાકા જ ગુજારતા રહ્યા દુષ્કર્મ

father and uncle rape two daughter in Virpur rajkot Gujarat

ગુજરાતમાં એક હિચકારૂ કૃત્ય સામે આવ્યુ છે, બે દીકરીઓ ઉપર પિતા અને કાકા વારંવાર દુષ્કર્મ ગુજરતા હતા. પણ કહે છેને કે, પાપનો ઘડો ભરાયા વગર રહેતો નથી. અને આખરે પાપ છાપરે ચઢીને પોકારે છે. દીકરીઓથી સહન ન થતા આખરે વાત પોલીસ સુધી પહોંચી હતી. રક્ષક જ ભક્ષક બનેલા આ ચોંકાવનારા કિસ્સાને પગલે ચકચાર મચી ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ