પ્રેરણા / વાહ...! બોર્ડની પરીક્ષામાં પિતા-પુત્ર સાથે જે કરી રહ્યાં છે તેની માટે હિંમત જોઈએ

father and son give together the std-12 examination Morbi

જીવનમાં સફળતા મેળવવા માટે સમય અને ઉમર કાંઈ માઈને નથી રાખતા. બસ આત્મવિશ્વાસ હોવો જોઈએ. મન મક્કમ હોવું જોઈએ. આવો જ એક કિસ્સો મોરબીના ટંકારામાં સામે આવ્યો છે. જ્યાં 12માં ધોરણની પરીક્ષા એક પુત્રની સાથે-સાથે તેના પિતા પણ આપી રહ્યા છે. કાંઈક અજીબ લાગ્યું હશે. પરંતુ આ હકીકત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ