બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Father and son die on the spot due to gas cylinder blast in tempo near Nawagam

સુરેન્દ્રનગર / નવાગામ નજીક ટેમ્પોમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પિતા-પુત્રના ઘટનાસ્થળે મૃત્યુ, તંત્ર દોડતું થયું

Mahadev Dave

Last Updated: 10:16 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના નવાગામ નજીક છોટાહાથી ટેમ્પોમાં વિસ્ફોટ થતા વીછીયાના પંથકના પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા.

  • સાયલાના નવાગામ નજીક વાહનમાં વિસ્ફોટની ઘટના
  • છોટાહાથી ટેમ્પોમાં વિસ્ફોટ થતા પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત
  • છોટા હાથી ટેમ્પોમાં ગેસ સિલિન્ડરમાં થયો હતો વિસ્ફોટ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના નવાગામ નજીક વાહનમાં વિસ્ફોટની દુર્ઘટના સામે આવી છે. છોટાહાથી ટેમ્પોમાં વિસ્ફોટ થતા પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ટેમ્પોમાં સવાર પિતા-પુત્રના મૃત્યુને સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ ઘટના પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પિતા- પુત્રના મોતથી હાહાકાર
આ ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર સાયલા તાલુકાના નવાગામ નજીક એકાએક છોટા હાથી ટેમ્પામાં ગેસનો બાટલો ફાટ્યો હતો આ ઘટના બાદ ભારે બ્લાસ્ટ થતાં વીછીયાના ચીરોડા ગામના લાલજી મોતીભાઇ ખોરાણી અને તેનો પુત્ર અમિત લાલજી ખોરાણી આગમાં હોમાઈ ગયા હતા. જે અંગેના વાવડ વહેતા થતાં પરિવારજનોમાં કાળો કલ્પાત ફેલાયો છે. 

સાયલા પોલીસ અને મામલતદાર સહીતનો કાફલો ઘટનાસ્થળે 
આ અંગેની જાણ થતા ઘટનાસ્થળે સાયલા પોલીસ અને મામલતદાર સહીતનો કાફલો તાકીદે ઘટનાસ્થળે પહોચ્યો હતો. બીજી બાજુ સ્થાનીક લોકોના ટોળેટોળા પણ એકઠા થઇ ગયા હતા.  પોલસે મૃતક પિતા-પુત્ર મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ