વ્યાજખોરોનો ત્રાસ / જસદણ: 'આપડા છેલ્લા રામ-રામ છે અને અમે દવા પી લીધી છે’, ભત્રીજાને ફોન કરી પિતા-પુત્રએ એક સાથે કર્યો આપઘાત

Father and son commit suicide together in Jasdan due to harassment of usurers

વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા રમેશભાઈ બડમલિયાએ આત્મહત્યા પહેલા તેમના ભત્રીજાને ફોન કર્યો હતો. જેમાં કહ્યું હતું કે આપણા છેલ્લા રામ રામ છે. અમે દવા પી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ