આત્મહત્યા / વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રનો આપઘાત, ટ્રેન નીચે પડતું મુકતા બંનેના કરૂણ મોત

Father and son commit suicide in Vadodara

વડોદરામાં ઉદ્યોગપતિ પિતા પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ટ્રેન નીચે પડતું મુકીને બંન્નેએ આપઘાત કર્યો છે. જોકે તેમણે આપધાત કયા કારણોસર કર્યો છે તે હજુ રહસ્ય હજુ અકબંધ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ