જીવતદાન / FATFનો વિવાદસ્પદ નિર્ણયઃ વધુ એક વખત પાકિસ્તાનને 2020 સુધીમાં સુધરી જવા સમય આપ્યો, ન કર્યું બ્લેક લિસ્ટ

FATF warns Pakistan of blacklisting if terror funding not controlled by February 2020

ફાઇન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ વધુ એક વખત પાકિસ્તાનને બ્લેક લિસ્ટ થવામાંથી જીવતદાન આપ્યું છે. એફએટીએફએ પાકિસ્તાનને હવે ફેબ્રુઆરી-ર૦ર૦ સુધી એટલે કે વધુ ચાર મહિના સુધરવાનો સમય આપ્યો છે. એફએટીએફએનો આ નિર્ણય ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બન્યો છે. પાકિસ્તાન તમામ પ્રકારનાં આતંકી સંગઠનોને ટેરર ફં‌ડિંગ સહિતની તમામ સહાય અને લોજિસ્ટિક સપોર્ટ પૂરાં પાડતું હોવાના સ્પષ્ટ પુરાવા હોવા છતાં અને ભારતમાં ખાસ કરીને આતંક ભડકાવવામાં તેની સ્પષ્ટ સંડોવણી હોવા છતાં એફએટીએફ પાકિસ્તાનને કેમ બ્લેક લિસ્ટ કરતું નથી એવો વેધક સવાલ સૌના મનમાં થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ