ફફડાટ / શું પાકિસ્તાન થશે બ્લેકલિસ્ટ? FATFની બેઠકમાં આજે લેવાઈ શકે છે નિર્ણય

FATF Meeting In Paris Pakistan may be Blacklist Asia Pacific Group On Money Laundering

આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાન પર આજે પેરિસમાં મળનારી FATFની બેઠકમાં તેને બ્લેકલિસ્ટ કરવાને મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. કાશ્મીર પર દુષ્પ્રચાર કરનારા પાકિસ્તાનના આંતકીઓને રૂપિયા આપીને મની લોન્ડ્રિંગ રોકવામાં તે અસફળ સાબિત થયું છે. આ સમયે PM ઈમરાન ખાનને આશા છે કે તુર્કી, ચીન અને મલેશિયા તેમને મદદ કરશે. 

બ્રેકિંગ ન્યૂઝ