કાર્યવાહી / ટેરર ફંડિગ મામલે પાકના જવાબ બાદ FATF દ્વારા પૂછાયા વધુ 150 સવાલ

FATF forward 150 queries To Pakistans Imran Khan government

વિશ્વભરમાં ટેરર ફંડિગ સહિતની બાબતો પર નજર રાખનાર ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATFએ પાકિસ્તાનને ફરી 150 સવાલ પૂછ્યા છે. જેમા પાકિસ્તાનની સરકાર દ્વારા આતંકવાદીઓ પર શું કાર્યવાહી કરાઇને લઇને પૂછાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ