ટ્રાફિક ઉલ્લંઘન / રિક્ષા પર થોડી તો દયા ખાવ! 27 લોકોને બેઠેલા જોઈ પોલીસ પણ સ્તબ્ધ, VIDEO જોઈ હસી પડશો

fatehpur 27 people were in an auto police took action

ઉત્તર પ્રદેશમાં ફતેહપુર જિલ્લાના બિંદકીમાં સ્થાનિકો એવા સમયે ચોંકી ગયા જ્યારે એક રીક્ષામાં 27 લોકોને બેસાડવામાં આવ્યાં. રીક્ષામાં મુસાફરોની ઓવરલોડિંગ જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ છે. પોલીસે તાત્કાલિક ઑટો રીક્ષા રોકાવી અને તાત્કાલિક બધા મુસાફરોને બહાર ઉતાર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ