Coronavirus / આઈસોલેશન વોર્ડમાંથી એક મહિલાએ 3 વાર ભાગવાનો પ્રયાસ કર્યો, કારણ જાણીને હચમચી જશો

fatehabad mother tried escape isolation ward 3 times child in assam

હરિયાણામાં ફતેહાબાદમાં એક આઈસોલેશન સેન્ટરમાંથી આસામમાં રહેનારી મહિલા 3 વાર ભાગવાનો પ્રયાસ કરી ચુકી છે. કેમ કે મહિલાની ભાષા કોઈને સમજમાં આવતી નહોતી. જેથી કોઈ તે કેમ ભાગી રહી છે તે સમજી શકતુ નહોતુ. જ્યારે ભાષા સમજનારા એક યુવક સાથે તેની વાત કરાવવામાં આવી તો જાણવા મળ્યું કે અહીંથી હજારો કિમી દુર તેનો 2 વર્ષનો દિકરો છે અને તે અહીં ફસાઈ ગઈ છે. એટલું જ નહીં તે કેમ અહીં ફસાઈ એ જાણીને તમે હચમચી જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ