ખતરો / ભારતીય બાળકોમાં હવે જોવા મળી રહ્યો છે કોરોના સાથે જોડાયેલો આ જીવલેણ વાયરસ, જાણી લો લક્ષણો

fatal syndrome misc reported in indian children coronavirus cases

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સમયે બાળકોમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ધરાવતો જીવલેણ સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે. બાળકોમાં કોરોનાના સામાન્ય સંક્રમણની સાથે મૃત્યુદર ઓછો છે. પરંતુ હવે સ્વીડન, અમેરિકા, સ્પેન અને બ્રિટન બાદ ભારતીય બાળકોમાં પણ એક જીવલેણ મલ્ટી સિસ્ટમ ઇન્ફેલેમેટરી સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે. તેને MIS-C પણ કહેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ